ખેડબ્રહ્મા શહેરના માણેકચોકમાં શ્રાવણ વદ નોમના દિવસે ભવ્ય મટકીફોડના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ ન્યૂ મારુતિ સેવા મંડળ દ્વારા છેલ્લા ૩૬ વર્ષથી જન્માષ્ટમીના બીજા દિવસે સેવા મંડળ દ્વારા ભવ્ય મટકીફોડના કાર્યક્રમ નું આયોજન કરવામાં 

આવેલ જેમાં ખેડબ્રહ્મા શહેર ના ભક્તો શહેરીજનો તેમજ વેપારી ગણ હાજર રહ્યો હતો જેમાં મંડળ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ

રીપોર્ટર મનોજ રાવલ ખેડબ્રહ્મા