વઢવાણ તાલુકાના લટુડા ગામની સીમમાં ટેપ વગાડવા બાબતે પાંચ શખ્સોએ દંપતિ સહીત 3 વ્યક્તિઓ પર લાકડી વડે હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો હતો.લટુડા ગામની સીમમાં રહેતા અને ખેતમજુરી કરતા લાલાજીભાઇ ભાઇલાલભાઇ ધરજીયા વાડીમાં ટેપ વગાડતા હતા. તે દરમિયાન બાજુની વાડીમાં રહેતા બળદેવભાઇ મનજીભાઇ ચાવડા, વિજયભાઇ કરમશીભાઇ, રમેશભાઈ કાસાભાઇ, શ્રાવણભાઇ બળદેવભાઇ સાપરા અને હરેશભાઇ કાંતિભાઇ સહીતનાઓ ધસી આવ્યા હતાં.પાંચેય શખ્સો ટેપ વગાડવા બાબતે લાલાજીભાઇને અપશબ્દો બોલવા લાગતા લાલાજીભાઇના પત્નીએ અપશબ્દો બોલવાની ના પાડતા તેમને મુંઢ માર માર્યો હતો. તેમજ લાલાજીભાઇ અને તેમના ફઈ પર પણ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.જેથી દેકારો થતાં તમામ શખ્સો નાસી છુટયા હતા. જ્યારે લાલાજીભાઇને ઇજા પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવાયા હતા. આ મામલે જોરાવરનગર પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુખીડેમનું જળસ્તર વધતા પાણી છોડવાની શક્યતા જોતા ભારજ નદીના કિનારાના ૧૮ ગામોને સાવચેત કરાયા
સુખીડેમનું જળસ્તર વધતા પાણી છોડવાની શક્યતા જોતા ભારજ નદીના કિનારાના ૧૮ ગામોને સાવચેત કરાયા ...
हाजत में बंद कैदी की मौत के बाद लाश को उसके परिजनों को सौंपा गया
बिहार के कटिहार में प्राणपुर थाना क्षेत्र के आम रोल गांव के निवासी प्रमोद कुमार सिंह की शराब...
Breaking News: Lok Sabha के पहले चरण के लिए RJD ने दो उम्मीदवारों के नाम का ऐलान किया | Aaj Tak News
Breaking News: Lok Sabha के पहले चरण के लिए RJD ने दो उम्मीदवारों के नाम का ऐलान किया | Aaj Tak News
સાંતલપુર : હથીયાર પ્રદર્શન કાર્યક્રમ યોજાયો | SatyaNirbhay News Channel
રાધનપુર : હથીયાર પ્રદર્શન કાર્યક્રમ યોજાયો | SatyaNirbhay News Channel
प्रत्येक जिल्ह्यात कामगार भवन उभारणार , कामगार मंत्री डॉ खाडे
औरंगाबाद, कामगार विभागाची सर्व कार्यालये एकाच छताखाली आल्यास प्रशासकीयदृष्ट्या कामकाज करणे सोईचे...