બનાસકાંઠા નાં થરાદ વાવ હાઇવે ઉપર આવેલી નર્મદા કેનાલ ને તોડી મશીનરી લઇ જતા બે વાહનો માટે કેનાલ ની અંદર લોખંડ નો નવો પુલ તૈયાર કરાયો હતો..જે પુલ ઉપર થી આજે બે ભારે વાહનો પસાર કરવામાં આવ્યા હતા.
#sms #sms01 #social_media_sandesh @social_media_sandesh
પ્રતિનિધિ - રવિ બી મેઘવાલ