પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ ૭૬ વર્ષીય કેશીબેનનું કાચું મકાન બન્યું પાકું અને જીવનને મળ્યો સુખરૂપી આધાર...
સરકારશ્રીની આ યોજના અંતર્ગત સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સુરાલી ગામના વયોવૃદ્ધ લાભાર્થી કેશીબેન ચૌધરીને રૂ.૧.૨૦ લાખની સહાય મળી છે; પાકું આવાસ બનાવવા મળેલી સહાય બદલ કેશીબેને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે...