સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરી સાથે સાબરકાંઠા ની અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીઓ સંકળાયેલી છે ત્યારે સાબર ડેરી પણ પશુપાલકો પાસેથી દૂધની ખરીદી કરી દૂધની બનાવટો અમુલ બ્રાન્ડ સાથે વેચાણ કરતી હોય છે તો બીજી તરફ પશુઓ માટે ખાણ પણ બનાવી પશુપાલકોને વેચાણે આપતી હોય છે ત્યારે આજથી સાબરીડીએ સાબરદાણના ભાવમાં પ્રતિ બેગે 10 રૂપિયાનો વધારો કર્યો છે જોકે પશુપાલકો હાલ તો સાબર ડેરીના આ ભાવો વધારાથી ચિંતિત બન્યા છે સાથે જ યા ભાવ વધારો કરવામાં આવ્યો છે તેની સામે દૂધનો પણ ભાવ વધે તેને માગ કરી રહ્યા છે દ્વારા 1490 રૂપિયા પ્રતિ બેગ ભાવ પશુપાલકો પાસે લેવામાં આવતો હતો જો કે 10 રૂપિયા ભાવ વધતાં ની સાથે જ ખેડૂતોએ હવે સાબરદણના 1500 રૂપિયા ચૂકવવા પડશે ત્યારે ભાવ વધારો પશુપાલકોને આર્થિક બોજ રૂપ બનશે