ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભેગાળી ગામ માં લમ્પી રોગ દેખા દેતા પશુ પાલકોમા ફફડાટ ફેલાઇ જમાં પામી છે આ અંગે એનિમલ હેલ્પલાઇનમાં એક અઠવાડિયા પહેલાં ફરિયાદ નોંધાવેલ પરંતુ આજ દિન સુધીમાં કોઈ હેલ્પ મળી ન હોવાનું ભેગાળી ગામના ઉપ સરપંચ પી.ડી ડાભી એ જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ અંગે પશુ હેલ્પલાઇનમાં અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ૧૦ ગામો વચ્ચે એકજ એમ્બ્યુલન્સ છે અને કેસ ની સંખ્યા પણ વધુ હોય પહોંચવામાં મુશેલી પડી રહી છે સમયસર સારવાર n મળતા ભેગાળી ગામ માં રખડતાં પશુઓમાં લંમ્પી રોગ ના કારણે બે થી ત્રણ પશુઓના મોત નિપજતા હોય છે તંત્ર દ્વારા યોગ્ય સારવાર મળે તેવી માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડીના વડાવી ગામે પ્રેમપ્રકરણમાં થયેલી હત્યાના આરોપી ઝડપાયા; પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો
કડી તાલુકાના વડાવી ગામે બે દિવસ અગાઉ નજીવી બાબતમાં ત્રણ ઇસમો દ્વારા હત્યા કરાઈ હતી. વડાવી ગામે...
વર્ષો થી ચાલી આવતી પરંપરા મા સંસ્કૃતિ ના દર્શન કરાવતો દેશી કાનુડો
દેશભરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવા મા આવી હતી લોકોએ કૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ,...
करीब 20 हजार रुपये की कीमत में लॉन्च हुआ Realme का ये नया फोन, भर-भरकर हैं फीचर्स
Realme की V सीरीज का नया फोन V60 Pro लॉन्च हो गया है। इस स्मार्टफोन में 600mAh की बैटरी 45W फास्ट...
ডবকা পথাৰ গাৱত দুখীয় লোকৰ বাবে আৱন্তিত চাউল বিতৰণত অনিয়ম
ডবকাৰ ,ডবকা পথাৰ গাৱত দুখীয় লোকৰ বাবে আৱন্তিত চাউল বিতৰনত অনিয়মৰ ,সুলভ মূল্যৰ দোকানীৰ বিৰুদ্ধে...
ડીસામાં વિજ કચેરીની ગંભીર બેદરકારીથી ઠેરઠેર વિજ ડીપી ખુલ્લી હાલતમાં / SABANDH BHARAT NEWS / DEESA
ડીસામાં વિજ કચેરીની ગંભીર બેદરકારીથી ઠેરઠેર વિજ ડીપી ખુલ્લી હાલતમાં / SABANDH BHARAT NEWS / DEESA