શિહોરના અંકિતાએ 3ને નવજીવન આપ્યું સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তিনিচুকীয়াৰ ফিল'বাৰী আমগুৰিত গোৰ্খা মহিলাসকলৰ তীজ উৎসৱ উৎযাপন
গোৰ্খা সম্প্ৰদায়ৰ মহিলাসকলে পালন কৰা এক অন্যতম উৎসৱ হৈছে "তীজ উৎসৱ"। দুদিনীয়াকৈ পালন কৰা এই উৎসৱক...
ડીસાના આખોલમાં ભૂસ્તર વિભાગની ફ્લાઇંગ સ્કવોર્ડ ત્રાટકી
બનાસકાંઠામાં રેતી ચોરીનું કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદોને પગલે ભૂસ્તર વિભાગની ગાંધીનગર ફ્લાઇંગ...
चापरमुख:- समाजसेवी सीताराम अग्रवाला का अग्रवाल सभा, नौगांव ने किया सम्मान,चापरमुख, रोहा मारवाड़ी समाज गौरवान्वित ।
अग्रवाल सभा, नौगांव के तत्वावधान में गत २८अक्टुबर से दो दिवसीय कार्यक्रम के साथ अनुष्टित...
कपाशीवरील रस शोषक किडी व गुलाबी बोंड अळीचे व्यवस्थापन
कपाशीवरील रस शोषक किडी व गुलाबी बोंड अळीचे व्यवस्थापन
गडचिरोली,(महाराष्ट्र )दि.05:...