શિહોરના અંકિતાએ 3ને નવજીવન આપ્યું સિવિલ હોસ્પિટલના 85માં અંગદાનની વિગતો જોઇએ તો 20 વર્ષીય અંકિતાબેન ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16મી ઓગસ્ટે માર્ગ અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 18મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महादेव सट्टा एप का मुख्य प्रमोटर सौरभ चंद्राकर गिरफ्तार, इंटरपोल के अधिकारियों ने दुबई से पकड़ा; जल्द भारत लाएगी ईडी
नई दिल्ली। Mahadev Scam: मनी लॉन्ड्रिंग और धोखाधड़ी मामले में आरोपी महादेव सट्टा एप का...
64MP लार्जेस्ट कैमरा सेंसर के साथ डबल होगा फोटोग्राफी का मजा, 9 हजार से कम में मिलेगा realme का ये फोन
smartphone deal अगर आप भी पिक्चर्स क्लिक करने के शौकीन हैं तो ये डील आपके काम की हो सकती है।...
બિહારઃ શપથ લીધાના 24 કલાકમાં કાયદા મંત્રી વિરુદ્ધ વોરંટ, અપહરણ કેસમાં આરોપી
બિહારના કાયદા મંત્રી કાર્તિક કુમાર વિરુદ્ધ કોર્ટ દ્વારા વોરંટ જારી કરવામાં આવ્યું છે. મંત્રી...
Pudhari News on multiskill for education
Pudhari News on multiskill for education