શ્રાવણ માસ પ્રસંગે જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં યજ્ઞ લાભ મળ્યો છે.શિવજીના પ્રિય એવા શ્રાવણ માસ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળિયામાં શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિકોને યજ્ઞ લાભ મળ્યો છે.શ્રી વિશ્વાનંદમયી દેવીના નેતૃત્વમાં આશ્રમમાં દર શ્રાવણ માસમાં યજ્ઞ અને વિવિધ સામાજિક આયોજનો સાથે ધાર્મિક લાભ મળી રહ્યો છે.આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન મહારુદ્ર અભિષેક અને મહારુદ્ર યજ્ઞ યોજાયેલ છે. આ પ્રસંગે અહી ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે આશ્રમ પરિવાર અને ભાવિકો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi Bhopal Rally: 'मोदी मतलब गारंटी पूरी होने की गारंटी', एमपी में जनता से बोले PM मोदी | BJP
PM Modi Bhopal Rally: 'मोदी मतलब गारंटी पूरी होने की गारंटी', एमपी में जनता से बोले PM मोदी | BJP
આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને સિસોદિયા આજે ગુજરાત આવશે , શિક્ષણ અને આરોગ્યની ખાતરી આપશે
એક તરફ કેન્દ્રીય તપાસ એજન્સીઓ આમ આદમી પાર્ટીના નેતાઓ પર નજર રાખી રહી છે તો બીજી તરફ પાર્ટી ગુજરાત...
৭৬ সংখ্যক স্বাধীনতা দিৱসৰ লগত সংগতি ৰাখি জাগুন মহিলা গাওঁৰক্ষী বাহিনীৰ সহযোগত জাগুন সুৰুজমূখী মহিলা সমিতি প্ৰতিষ্ঠা দিৱস উৎযাপন
৭৬ সংখ্যক স্বাধীনতা দিৱসৰ লগত সংগতি ৰাখি জাগুন মহিলা গাওঁৰক্ষী বাহিনীৰ সহযোগত জাগুন সুৰুজমূখী...
Ganpati Visarjan Jugad : Kolhapur मध्ये गणपतीचं असं मानवरहित पद्धतीने होणार विसर्जन!
Ganpati Visarjan Jugad : Kolhapur मध्ये गणपतीचं असं मानवरहित पद्धतीने होणार विसर्जन!