સિહોર રેલ્વે સ્ટેશન રોડ તેમજ કોમલરાજ ગ્રાઉન્ડ ખાતે આવેલ વર્ષો થી બ્રહ્મકુમારી કેન્દ્ર દ્રારા વિવિધ સામાજીક સેવાઓ.રાષ્ટ્રીયપર્વ સહિત સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય કેન્દ્ર દ્રારા રાજયોગ સંચાલક એવા પ.પૂ શ્રી ગીતા દીદી, તેમજ રીટા દીદી પ્રેરિત સિહોર ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત કૃષ્ણ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કૃષ્ણ ના નારા સાથે જય રણછોડ માખણ ચોર સાથે કૃષ્ણ તેમજ રાધાજી તેમજ ગોપીઓ તેમજ સંસ્થા ના સંચાલક શ્રી ગીતા દીદી, રીટા દીદી સહિત સમગ્ર વાતાવરણ ગોકુળમય થયું હતું.અને બાળકૃષ્ણ,તેમજ રાધાજી,ગોપીઓ સહિત માતા,બહેનો સહિત રાસલીલા રમવામાં મશગુલ હતા તેમજ સંસ્થા ના રાજયોગી ભાઈઓ બહેનો પણખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લખનૌમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટ ITF જુનિયર 30નું થયું ઉદ્ઘાટન
લખનૌમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટ ITF જુનિયર 30નું ઉદ્ઘાટન થયું ઉત્તર પ્રદેશ સરકારના ADG...
Maharashtra News: Eknath Shinde शिवसेना विधायक दल के नेता चुने गए, कहा-जो कहते हैं उसे पूरा करते हैं
Maharashtra News: Eknath Shinde शिवसेना विधायक दल के नेता चुने गए, कहा-जो कहते हैं उसे पूरा करते हैं
আলফাত যোগদানৰ প্ৰচেষ্টা চলোৱাৰ অভিযোগত এজন যুৱকক গ্ৰেপ্তাৰ
আলফাত যোগদানৰ প্ৰচেষ্টা চলোৱাৰ অভিযোগত এজন যুৱকক গ্ৰেপ্তাৰ ।
ৰূপহীহাট আৰক্ষীয়ে তাৰাবাৰীৰ পৰা...