આમ આદમી પાર્ટી દ્વારા પાટણ બગવાડા દરવાજા થી ભદ્ર મામલતદાર કચેરી સુધી જંગી રેલી યોજી જાહેરસભા યોજી.....

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના સ્પોર્ટ વિંગ ના પ્રદેશ પ્રમુખ રવિ પ્રજાપતિ, પ્રદેશ વેપારી સેલ ના સહમંત્રી ઉત્તમભાઈ ડોડીયા ની હાજરી મા રોડ શો તથા જાહેર સભા યોજાઈ.....

પાટણ શહેર માં આમ આદમી પાર્ટી નાં હોદ્દેદારો, કાર્યકરોએ આજ રોજ પાટણ બગવાડા દરવાજા થી નગીનદાસ ચોક પાટણ મામલતદાર કચેરી સુધી જંગી રેલી યોજી જેમાં પાટણ ની પ્રજા અને આપ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલી બાદ જંગી જાહેર સભા યોજાઈ. 

     પાટણ જીલ્લા ના સરસ્વતી તાલુકાના ઉદરા ગામે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે 21/08/2022 સાંજે 4.00 થી રાત્રી ના 10.00 કલાક સુધી 

સત્ય કા મહાસંગ્રામ WWF ના રેસલર ફાઈટ કાર્યક્રમ યોજાશે.