રાજુલા ટાઉનના મફતપરા વિસ્તારમાંથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા પાંચ પતા પ્રેમીઓને રોકડા રૂ .૧૨૪૨૦ / -ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ ગુનાની વિગત - મ્હે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે , ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ટાઉન બીટના હેઙ.કોન્સ એમ.પી.ગાજીપરા તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ તથા પો.કોન્સ ભરતસિંહ લાખાભાઇ તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ રાજુભાએ રાજુલા ટાઉન મફતપરા વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે જુગાર રમતા કુલ -૦૫ પતા પ્રેમીઓને રોકડા રૂ .૧૨,૪૨૦ / - ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરનીકાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપીની વિગત ( ૧ ) હસમુખભાઇ ગોબરભાઇ ખસીયા ( ૨ ) પ્રતિકભાઇ જગદીશભાઇ મકવાણા ( ૩ ) કિશનભાઇ ભsગવાનભાઇ શિયાળ ( ૪ ) અશ્વિનભાઇ બાબુભાઇ પરમાર ( ૫ ) ગોવિંદભાઇ બાવભાઇ વાસીયા રહે.તમામ રાજુલા જિ.અમરેલી

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી.