ગુનાની વિગત - મ્હે .અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ટાઉન બીટના હેઙ.કોન્સ એમ.પી.ગાજીપરા તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ તથા પો.કોન્સ ભરતસિંહ લાખાભાઇ તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ રાજુભાએ રાજુલા ટાઉન ધોળીયા ડુંગર વિસ્તારમાં આવેલ ખોડીયાર મંદિર પાસે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે જુગાર રમતા કુલ -૭ પતા પ્રેમીઓને રોકડા રૂ .૧૫,૪૫૦ / - ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરકાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપીની વિગત ( ૧ ) ઇકબાલભાઇ યુનુશભાઇ સીદાતર ઉ.વ .૨૨ ધંધો.મજુરી ( ૨ ) મહેન્દ્રભાઇ પરશોતમભાઇ કાતરીયા ઉં.વ .૨૦ ધંધો.મજુરી ( 3 ) આતીફભાઇ શહાદતખાન પઠાણ ઉ.વ .૩૨ ધંધો.મજુરી ( ૪ ) લાલભાઇ સાંગાભાઇ ભાલીયા ઉ.વ .૫૦ ધંધો.વેપાર ( ૫ ) રવિભાઇ લવજીભાઇ શિયાળઉ.વ .૩૨ ધંધો.મજુરી ( ૬ ) બીપીનભાઇ લાલજીભાઇ મકવાણા ધંધો . ડ્રાઇવિંગ રહે.મોટાખુટવડા , ( ૭ ) ધર્મેશભાઇ બલરામભાઇ ગોંડલીયા ઉ.વ .૩૯ ધંધો.વેપારહે.તમામ રાજુલા
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી