ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ધૂમ દારૂનું વેચાણ થાય છે, પોલીસ ને નેતાઓ ને બધું ખબર હોય છે, પણ પોતાની જેબ ખિસ્સા ભરવા ચૂપ થઈને તમાશો જોવામાં મગન ...
આરોપી ની ધરપકડ, પણ આ દેખાવો નાટક ક્યાં સુધી. ❓ફકત દેખાવો પોતાના ગુનાહો સંતાડવા માટે, ગજબ ની રાજનીતિ
