ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર યાદવ સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બંદી દુર કરવા પ્રોહી.જુગારના કેસો કરવા ખાસ પ્રોહી જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ , નાઓએ આ પ્રોહી જુગાર ડ્રાઇવ દરમ્યાન અમરેલી જિલ્લામાં દારૂ જુગારની પ્રવુતિકરતા ઇસમો , ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે અનુસંધાને સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી સા . તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર કે.સી.રાઠવા સા.ના જરૂરી માર્ગદર્શન હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના પો . સબ ઇન્સ . શ્રી જે.પી.ગઢવી સા.ની રાહબરી નીચે ખાંભા પો.સ્ટે.ની સર્વેલન્સ , ટીમ દ્વારા ચોક્કસ હકિકત મેળવી ખાંભા પો.સ્ટે.ના ધુંધવાણા ગામે બાળમંદીર શેરીમાં આવેલ ભનુભાઇ જીવાભાઇ જાદવના રહેણાંક મકાનની બાજુમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમી રમાડતા આઠ ઇસમોને જુગારના સાહીત્ય સાથે કુલ રકમ ૧૮૨૫૦ / - સાથે પકડી પાડી તેમના વિરુધ્ધ જુગારધાર કલમ -૧૨ મુજબ કાર્યવાહી કરેલ છે , પકડાયેલ આરોપી : ( ૧ ) જગદિશભાઇ આનુભાઇ રાઠોડ ઉ.વ .૩૦ ધંધો.હીરા ઘસવાનો રહે.ધુંધવાણા તા.ખાંભા જી.અમરેલી ( ર ) શૈલેષભાઇ ભવાનભાઇ મકવાણા ઉ.વ .૩૨ ધંધો.મજુરી રહે.ધુંધવાણા તા.ખાંભા જી.અમરેલી ( ૩ ) જયસુખભાઇ જોરૂભાઇ સોલંકી ઉ.વ. ૨૮ ધંધો.ખેતી રહે.ધુંધવાણા તા.ખાંભા જી.અમરેલી ( ૪ ) ભાવેશભાઇ અરજણભાઇ વાધેલા ઉ.વ .૩૮ ધંધો.હીરા ઘસવાનો રહે.ધુંધવાણા તા.ખાંભા જી.અમરેલી ( ૫ ) ભનુભાઇ જીવાભાઇ જાદવ ઉ.વ ૩૫ ધંધો વેપાર રહે.ધુંધવાણા તા.ખાંભા જી.અમરેલી ( ૬ ) મહેશભાઇ દોલુભાઇ ખસીયા ઉ.વ .૨૭ ધંધો.મજુરી રહે.ધુંધવાણા તા.ખાંભા જી.અમરેલી ( ૭ ) તખુભાઇ લાખાભાઇ ગોહિલ ઉ.વ .૪ર ધંધો.હીરા ઘસવાનો રહે.ધુંધવાણા તા.ખાંભા જી.અમરેલી ( ૮ ) અશ્વિનભાઇ જોરૂભાઈ સોલંકી ઉ.વ .૨૬ ધંધો , મજુરી રહે.ધુધવાણા તા ખાભા જી.અમરેલી પકડાયેલ મુદામાલ ( ૧ ) જુદા જુદા દરની ચલણી નોટો રોક્રમ રકમ કુલ રૂ. ૧૮૨૫૦ / - તથા ગંજી પત્તાના પાના નંપર આ કામગીરી ખાંભા પોસ્ટેના પો.સબ.ઇન્સ જે.પી.ગઢવી સાહેબની સુચના મુજબ સર્વલન્સ ટીમના હેડ કોન્સ રાણાભાઇ વરૂ તથા પો.કોન્સ કનુભાઈ બાંભણીયા તથા પો.કોન્સ જયદીપભાઇ ધાખડા તથા પો.કોન્સ ભવદીપભાઇ વાળા તથા પો.કોન્સ કુમેશભાઇ શૌચાળ તથા પો.કોન્સ મનિષભાઇ ઝાલા દ્વારા કરવામાં આવેલ છે,
રિપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી ,