સુખ નુ તોરણ જુલતું રહે ભાગ્યનુ પાનું ખૂલતું રહે

ધન નુ ભંડાર ભરેલું રહે દુઃખ તમારા દ્વાર ને ભૂલતું રહે

  ઇશ્વર આપને અને આપના પરિવાર ને સુખ શાંતિ સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે તેવી  શુભકામનાઓ નવું આવનારું વર્ષ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે તેવી શુભકામનાઓ 

ભવન બારીઆ