હિંમતનગર બસસ્ટેશન ની અંદર થી ચોરાયું પાકીટ.

હિંમતનગર ST ડેપો ની ગરરીતિ આવી સામે 

હિંમતનગર ST ડેપો ના છેલ્લા એક મહિના થી cctv કેમેરા બંદ જોવાનું જાણવા મળ્યું.

ફોરેસ્ટ ઓફિસર નું ચોરાયું પાકીટ.

ફોરેસ્ટ ઓફિસર જોડેથી 16000 રૂપિયા રોકડા અને ઓરીજનલ ડોક્યુમેન્ટ ની થઈ ચોરી.

હિંમતનગર બી ડિવિઝન પોલીસ

સ્ટેશન માં જાણવાજોગ નોંધાઈ ફરિયાદ.

હિંમતનગર ST ડેપો માં cctv ચેક કરવા જતા બંદ હોવાનું જાણવા મળ્યું

બ્યુરો રિપોર્ટ હિંમતનગર