દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશનની હદના મુનખોસલા ગામેથી ગંજીપત્તાનો જુગાર રમતા કુલ-૦૭ જુગારીઓને પકડી પાડી કુલ કિં.રૂ.૧,૨૫,૦૬૦/- નો જુગારનો મુદ્દામાલ ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં ઝાલોદ પોલીસને સફળતા મળી છે.
ઝાલોદના મુનખોસલા ગામેથી ગંજીપત્તાનો જુગાર રમતા ૦૭ જુગારીઓને ઝાલોદ પોલીસે પકડી પાડી કુલ ₹ ૧૨૫૦૬૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/08/nerity_fad99299bc6a86e01936a5f74cf7895a.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)