જુગાર રમતા પકડાયેલ ઇસમો ( ૧ ) જીતુભાઇ બાવકુભાઇ વરૂ , અમરેલી જીલ્લાના વડા હેપોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂ ઉપર કડક કાર્યવાહી કરવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નાગેશ્રી પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એન.એ.વાઘેલા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ નાગેશ્રી પો.સ્ટે.ના UHC મધુભાઇ નથુભાઇ પોપટ તથા IHC વિરૂભાઇ નથુભાઇ પરમાર તથા પો.કોન્સ અનિલભાઇ દાફડા તથા પો.કોન્સ કીશનભાઇ શીયાળ તથા પો.કોન્સ . રાજદિપસિહ દીલીપસિંહ ગોહિલ વિગેરે પોલીસ સ્ટાફે ચોક્ક્સ બાતમી આધારે નાગેશ્રી પો.સ્ટે.ના નાગેશ્રી ગામે અંબે માતાના મંદિર પાસે બજારમાં જાહેરમા હારજીતનો તીનપતીનો જુગાર રમતા ૫ આરોપીઓને રોકડા A.૩૧,૩૨૦ / - તથા ગંજીપાના નંગ પર કિ , ૦૦ / ૦૦ મળી કુલ રૂ .૩૧,૩૨૦ / - ના મુદામાલ સાથે પાંચ ઇસમોને સ્થળ પર પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢી પકડાયેલ ઇસમો તથા સાત ઇસમો સ્થળ પરથી નાશી ગયેલ હોય તેઓની સામે જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . ( ર ) રઘુભાઇ ભાભલુભાઇ વરૂ , ( ૩ ) શીવરાજભાઇ અનકભાઇ વરૂ , ( ૪ ) સામતભાઇ મેરામભાઇ બોરીચા , ( ૫ ) મહેશભાઇ કરશનભાઇ પરમાર , રહે.તમામ નાગેશ્રી , તા.જાફરાબાદ , જિ.અમરેલી • જુગાર રમતા નાશી ગયેલ ઇસમો ( ૧ ) લાલભાઇ સુરેશભાઇ વરૂ ( ૨ ) જસુભાઇ બંદભાઇ વરૂ ( ૩ ) સતુભાઇ મનુભાઇ વરૂ ( ૪ ) ભરતભાઇ ભીખુભાઇ વરૂ ( ૫ ) મંગળુભાઇ ઘુસાભાઇ બોરીચા GUJARAT POLICE ( ૬ ) ભરતભાઇ રણછોડભાઇ બાંભણીયા ( ૩ ) જગુભાઇ ઓઘડભાઇ વરૂ રહે તમામ નાગેશ્રી તા . જાફરાબાદ તા .૧૯ / ૦૮ / ૨૦૨૨ Shot on ONE મગીરી નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એન.એ.વાઘેલા તથા નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ. રાજુલા / અમરેલી