દાહોદ જિલ્લાના લીમખેડામા હીટ અન્ડ રનની ઘટના બની છે. લીમખેડા સર્કીટ હાઉસ નજીક હાઈવે પર ગત રાત્રીના સમયે રેતી ભરેલા ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ઉપર સવાર બે યુવકો પૈકી એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય એક બાઈક સવાર યુવક ઘાયલ થતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દાહોદ હોસ્પિટલમા ખસેડાયો છે. આ અકસ્માતમા ડમ્પર ચાલક બાઈકને ૫૦૦ મીટર સુધી ઘસડી લાવ્યો હતો. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર ઘટના સ્થળે મુકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતા લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Yashasvi Jaiswal: समय का पहिया ऐसा पलटा... जिस मैदान पर कभी बेचे थे गोलगप्पे, आज उसी पर बल्ले से मचाया कोहरम
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। Yashasvi Jaiswal Struggle Story Coach Jwala Reveals IPL...
વઢવાણ APMCની ચૂંટણીમાં 10 ઉમેદવાર હાર્યા અને 12 જીત્યા
વઢવાણ :1 ઉમેદવારને ખેડૂત વિભાગમાં સૌથી વધુ 422 મત મળ્યા.વઢવાણ યાર્ડની 12 બેઠકની ચૂંટણીનું રવિવારે...
ડીસામાં કોંગ્રેસના નગરસેવકે ત્રણ સાગરીતો સાથે મળી રીક્ષાની તોડફોડ કરતાં ચકચાર
ડીસાના ગવાડી તીનબત્તી વિસ્તારમાં યુવકને માર મારવાની અદાવત રાખી બુધવારે રાત્રે નગરપાલિકાના...
टाकळी भिमात जुन्या वादातून युवकाला मारहाण
टाकळी भिमात जुन्या वादातून युवकाला मारहाण
तळेगाव ढमढेरे,प्रतिनिधी:
टाकळी भीमा ता. शिरूर...