દાહોદ જિલ્લાના લીમખેડામા હીટ અન્ડ રનની ઘટના બની છે. લીમખેડા સર્કીટ હાઉસ નજીક હાઈવે પર ગત રાત્રીના સમયે રેતી ભરેલા ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ઉપર સવાર બે યુવકો પૈકી એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય એક બાઈક સવાર યુવક ઘાયલ થતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દાહોદ હોસ્પિટલમા ખસેડાયો છે. આ અકસ્માતમા ડમ્પર ચાલક બાઈકને ૫૦૦ મીટર સુધી ઘસડી લાવ્યો હતો. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર ઘટના સ્થળે મુકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતા લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગઢમાં એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ...! Athletics competition held in Garh
ગઢમાં એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ...! Athletics competition held in Garh
ITDP বৰ্ডৰ পৰা কৃষক সকললৈ Power tiler বিতৰণ ।
বিশ্বনাথ জিলা গহপুৰ মহকুমা ITDP বৰ্ডৰ পৰা কৃষক সকলে কৃষি কাৰ্যৰ জৰিয়তে স্বাভলম্ভী হ'বৰ বাবে...
ગોપાલ ઈટાલિયાના વાયરલ વીડિયો અંગે સ્મૃતિ ઈરાનીનો પલટવાર, જુઓ આ વીડિયો
ગોપાલ ઈટાલિયાના વાયરલ વીડિયો અંગે સ્મૃતિ ઈરાનીનો પલટવાર, જુઓ આ વીડિયો
ফিলিপাইনছৰ সৈতে প্ৰতিৰক্ষা সম্পৰ্ক তীব্ৰতৰ কৰিব ভাৰতে
দক্ষিণ-পূব এছিয়াৰ ৰাষ্ট্ৰখনে হাই-প্ৰফাইল ব্ৰহ্মছ ক্ষেপণাস্ত্ৰ ক্ৰয় কৰাৰ পিছত ভাৰত আৰু...