ફતેપુરા તાલુકાના સુખસરમાં નાના બાળકો દ્વારા મટકીફોડ કાર્યક્રમ કરી જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી

સુખસર માં નાના બાળકો દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મહાદેવ મંદિર ખાતે નાના બાળકો ભેગા થઈ ને ફાળો કર્યો હતો અને મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો હતો.