અમરેલી રૂરલ પો.સ્ટે . વિસ્તારમાં રાંઢીયા ગામે જુની બાગ તરીકે ઓળખાતી જગ્યાએ જાહેરમાં જુગાર રમતા પાચ ઇસમોને રોકડા રૂ .૧૦,૨૫૦ / -ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ શ્રીહિમકરસિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારૂ - જુગારની બદ્દી દુર કરવા દારૂ - જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના પર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ . જે અંતર્ગત તા .૧૮ / ૦૮ / ૨૦૨૨ ના રોજ રાંઢીયા ગામે જુની બાગ તરીકે ઓળખાતી જગ્યાએ જાહેર જગ્યામા અમુક ઇસમો પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ .૧૦,૨૫૦ / - તથા ગંજીપતાના પાના નંગ - પર કિ.રૂ .૦૦ / - મળી કુલ રકમ રૂ .૧૦,૨૫૦ / - ના મુદામાલ સાથે પાંચ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરી , અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમા જુગારધારા તળે ગુન્હો રજી . કરાવી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમરેલી રૂરલ પોલીસની ટીમ આ કામગીરી શ્રી હિમકરસિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા . પો.સબ ઇન્સ.ની સુચનાથી ( ૧ ) અના એ.એસ.આઇ. જયદેવભાઇ રમેશભાઇ હેરમા ( ૨ ) પો.કોન્સ . ગોબરભાઇ ભીખાભાઇ ગોહીલ ( ૩ ) પો.કોન્સ . કૌશીકભાઇ હસમુખભાઇ દ્વારા કરવામાં આવેલ છે . આરોપીઓની વિગત : ૧ ) નાસીરહુસેન સાદીકહુસેન નકવી ઉ.વ .૩૫ ધંધો.વેપાર રહે , રાઢીયા મુસલમાનગઢ તા.જી.અમરેલી ૨ ) શબીરહુસેન સૈયદઅલી નકવી ઉ.વ .૬૦ ધંધો.બસ બુકીગ રહે , રાંઢીયા મુસલમાનગઢ તા.જી.અમરેલી ૩ ) રતિભાઇ ભવાનભાઇ સોલંકી ઉ.વ .૬૦૮ ધંધો.મજુરી રહે , રાંઢીયા , ચોરાપા પાસે તા.જી.અમરેલી ૪ ) રમેશભાઇ મુળજીભાઇ લીંબાસીયા ઉ.વ .૫૦ ધંધો ખેતીકામ રહે , રાંઢીયા , ચોરા પાસે તા.જી.અમરેલી ૫ ) બાબુભાઇ અરજણભાઇ મકવાણા ઉ.વ .૬૦ ધંધો મજુરી રહે , રાંઢીયા , પાણીની ટાંકી પાસે તા.જી.અમરેલી

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી