*લુવાણા(ક) ગામે શીતળા માતાના મંદિરે ભવ્ય લોકમેળો યોજાયો*
થરાદ તાલુકામાં આવેલું લુવાણા (ક) ગામે શીતળા માતાના સાનિધ્યમાં ભવ્ય લોક મેળો જેમાં વર્ષમાં બે વાર મેળો યોજાય છે જેમાં આજે હોળી પછી સાતમ આઠમ અને નોમના દિવસે મેળો ભરાય છે જેમાં ભાવિ ભક્તો માતાજીના દર્શનનો લાવો લેવા માટે મહેરામણ ઊમટી પડે છે ત્યારે પવિત્ર શ્રાવણ વદ સાતમના દિવસે મેળો ભરાય છે જેમાં વર્ષમાં બે વખત મેળો ભરાય છે છઠ ના દિવસે ઠંડુ બનાવે છે સાતમના દિવસે ઠંડુ નો માતાજીને ભોગ ધરે છે જેમાં ખાસ પ્રસાદ ઘે દહી, માતર અને આંખ ચાર વસ્તુ વિશેષ રીતે માતાજીને પ્રસાદ તરીકે ઘરે છે .જેમાં પૂજારી નરસી એચ દવે દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે