Advocet Mehul Boghara ના સમર્થન ના સુરત ના હજારો જાગૃત યુવાનો ઉભા છે .... ત્યારે રીક્ષા અને ટેમ્પો વાળા લોકો એ પણ કોઇ નો ડર રાખ્યા વગર સમર્થન માં આવવું જોઈ .. ભાડૂતી લોકો ની લૂંખાગીરી નો રોજરોજ સૌથી મોટો ભોગ એ લોકો જ બને છે .... મેહુલ ને પોતાને રીક્ષા કે ટેમ્પા નથી પોતે પોપ્યુલર વકીલ છે ઓફીસ માં બેસી મસ્ત રૂપિયા કમાઈ શકે છે .. સતા એ ગરીબ લોકો ને કોઇ દબાવી 500 1000 ખંખેરી ન લે એ માટે લડત લડે છે .. અને કેટકેટલાઈ ની દુષમની વહોરે છે ... વકીલ ઉપર ચાલુ વિડિઓગ્રાફી એ હુમલો થતો હોઇ તો સામાન્ય જનતા એ શું સમજવું એ પણ એક મોટો પ્રશ્ન છે ... સામાન્ય માણસ આવો લોકો સામે દલીલ કરે એટલે તરત જ એ લોકો ગાડી બોલાવી ફરજ માં રુકાવટ ના ગુનાહ દાખલ કરી દે ને ગાડી માં બેસારી દે ... આવું ક્યાં સુધી ?

દેશ માં સત્ય ને ઉજાગર કરનાર વકીલ સુરક્ષિત નથી, મહિલા સુરક્ષિત નહિ, દેશ માં  નાગરિક પણ સુરક્ષિત નથી, ક્યારે પોલસી ઉપર હુમલો થાય છે તો ક્યારે નેતા ઉપર નેતાનું તો સમજયા કી રાજનીતિ રમે છે, પણ દર રોજ ક્યાંક ના ક્યાંક  મર્ડર ખૂન લોટ ના બનાવ બંતોજ હોય છે, એમાં સહુથી મોટી ભૂમિકા પોલીસ અધિકારી ની છે, કેમ કે થોડાક પેસા ની માગડી કરી આરોપીને પેરોલ કે જામીન પર  છોડી દેતા હોય છે, અને મોટી રકમ મળતી હોય તો કેસ પણ બનાવવા માં નથી આવતો, ઉપર થી ફરીયાદી પોલીસ ટેસન ના ધક્કા ખાય ખાય આસ મૂકી દે છે કે મને નાયાય મળશે, અને આરોપી  બહાર આવી ફરી પોતાનું રોપ જમાવે છે અને આતક મચાવે છે, જાય સુધી સિસ્ટમ બરોબર નહિ થાય ત્યાર સુધી આવા કિસ્સા જોવા મળશે આવી ઘટના દર રોજ બંતીજ રહસે

#sms @social_media_sandesh

#sms01 #social_media_sandesh 

Ripoter -;-; RAVI B. MEGHWAL