સુરત શહેરમાં સરથાણા જકાતનાકા ખાતેથી નીકળેલી યાત્રાનું સુરતના અલગ અલગ સ્થળોએ સન્માન કરવામાં આવ્યું સુરતના મીની બજાર સુધી યોજનારી યાત્રામાં અલગ અલગ સ્પોટ પર શાળાના વિદ્યાર્થીઓથી લઈને સામાજિક આગેવાનોને સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું સુરતના જય જવાન નાગરિક સમિતિ તરફથી વીર જવાનોને ભાવાંજલિ અને સમર્પણ ગૌરવ સમારંભનું આયોજન કરવામાં આવ્યું.
આ સાથે મેઘા રક્તદાન શિબિર અને સપ્તરંગી કલાંજલિનુ પણ આયોજન થયું. નાગરિક સમિતિ તરફથી 12 વીર સહિદ પરિવારને સન્માનની સાથે આર્થિક સહાય ને જાહેર અભિવાદન કરવામાં આવશે.