અમરેલીના નાગનાથ મંદિર પાસેનો બનાવ • આડા સંબંધની પ્રેમિકાના પતિને જાણ થતા ભર્યું પગલું અમરેલીના એક યુવાનને અહીની જ પરિણિતા સાથે પ્રેમ થઇ ગયો હોય મહિલાના પતિને તેની જાણ થતા પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . જેને પગલે પ્રેમીએ પણ ઉંઘની ૪૦ ગોળીઓખાઇ લેતા હોસ્પિટલમા ખસેડાયો છે . આ ઘટના ગત મોડી સાંજે અમરેલીમા નાગનાથ મંદિર પાછળ એલ.આઇ.સી ઓફિસની બાજુમા બની હતી . જયાં જય અશોકભાઇ વાંજા ઉ.વ .૩૩ નામના યુવાને પોતાના ઘરમા પડેલી ઉંઘની ગોળીઓના પેકેટમાથી ૪૦ જેટલી ગોળીઓ ખાઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો . પોલીસની પ્રાથમિક પુછપરછમા તેણે જણાવ્યું હતુ કે છેલ્લા બે વર્ષથી તેને અહીની એક પરિણિતા સાથે પ્રેમસંબંધ હતો . જેની જાણ પરિણિતાના પતિને થતા તેણે તેને ઠપકો આપ્યો હતો . જેના કારણે આ પરિણિતાએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી . પરિણામે પોતે પણ આવુ પગલુ ભર્યુ હતુ . બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ સચીનભાઇ તપાસ ચલાવી રહ્યાં છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Asian Games 2023: लगातार भारत का जलवा, भारत के नाम हुए 5 Gold, इन गेम्स में बेटियों मे जीता गोल्ड
Asian Games 2023: लगातार भारत का जलवा, भारत के नाम हुए 5 Gold, इन गेम्स में बेटियों मे जीता गोल्ड
TeamLease EdTech Report: Media Sector पर कंपनी की रिपोर्ट, नौकरी में महिलाओं की भागीदारी | Business
TeamLease EdTech Report: Media Sector पर कंपनी की रिपोर्ट, नौकरी में महिलाओं की भागीदारी | Business
विश्व पशु कल्याण दिवस पर अनेक कार्यक्रमों हुआ आयोजन
पशु कल्याण दिवस मूक पशुओं की भावनाओं के बारे में जागरूकता का उचित माध्यम -डॉ. छोटूलाल बैरवा
गांधी...
Jammu-Kashmir Voting: जम्मू-कश्मीर में मतदान जारी चप्पे-चप्पे पर निगरानी | Ground Report | Aaj Tak
Jammu-Kashmir Voting: जम्मू-कश्मीर में मतदान जारी चप्पे-चप्पे पर निगरानी | Ground...
વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો
વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો