આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના

વડોદરાના આજવા સરોવરમાં વધી પાણીની આવક

સરોવરની સપાટી પહોંચી 211.90 ફૂટે

આજવા સરોવરની ભયજનક સપાટી 214 ફૂટ

વિશ્વામિત્રી નદીની સપાટી પહોંચી 13 ફૂટ

ગુજરાત મિડિયા ગ્રુપ લાઈવ