vadodara: કમોસમી વરસાદ બાદ પાક નિષ્ફળ જતા ગુજરાતભરના ખેડૂતો પાયમાલ બન્યા છે, જેથી દેવામાં ડૂબેલા જગતના તાત આત્મહત્યા કરી રહ્યા હોય તેવા કરૂણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા જ એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના હાલ સામે આવી રહી છે, પરંતુ આ ખેડૂતે આત્મઘાતી પગલું ભર્યું એનું કારણ ખેતી પાકમાં નુકસાન કે પછી દેવાનો બોજ નહીં પરંતુ ડિજિટલ એરેસ્ટ એટલે કે સાયબર ક્રાઈમ સામે આવ્યું છે. રાજ્યમાં આ પહેલો કિસ્સો સામે આવ્યો છે જેમાં ડિજિટલ એરેસ્ટ થયા બાદ કોઈએ આ રીતે જીવન ટૂંકાવ્યું હોય, ત્યારે પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના પડધરી તાલુકાના કાયાવરોહણ ગામેથી આ હૃદયવિદારક ઘટના સામે આવી છે. જ્યાં 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ ખેડૂતે ખેતી પાક નિષ્ફળ જતા કે પછી દેવાના બોજમાં આવીને નહીં પરંતુ ડિજિટલ એરેસ્ટ જેવા સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ આ આત્મઘાતી પગલું ભર્યું હોય તેનું ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે, ત્યારે આસપાસના વિસ્તારમાં ઘટનાને લઈને અરેરાટી ફેલાઈ છે. |VADODARA NEWS
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मालेगांव तहसील येथे पार पडली एकदिवसीय कार्यशाळा
केंद्र शासनाच्या केंद्र शासन सहाय्यित प्रधानमंत्री सूक्ष्म अन्न प्रक्रिया उद्योग योजने अंतर्गत...
মৰাণৰ কুশল নগৰত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা, আহত এজন
মৰাণৰ কুশল নগৰত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা, আহত এজন
दरा-कनवास मार्ग पर दो बाईकों में आमने-सामने हुई भिडंत में एक की मौत
कोटा. दरा व कनवास के बीच मुख्य सड़क मार्ग पर रात्रि को आमने सामने दो बाइक सवारों की जोरदार भिड़ंत...
ડીસામાં ચેક રીટર્ન કેસમાં કોર્ટે વેપારીને એક વર્ષની કેદની સજાનો હુકમ ફટકાર્યો
ડીસામાં છુટક કરિયાણાનો વ્યાપાર કરતા વેપારીએ હોલસેલના વેપારી પાસેથી માલ લઈ નાણા પેટે આપેલો ચેક પરત...