મહુવા તાલુકાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાંથી પ્રોહીબિશન એક્ટ હેઠળ દસ ફરિયાદ નોંધાઈ.
મહુવા તાલુકાના ખુટવડા બગદાણા તેમજ મહુવા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક સ્થળેથી દેશીદારૂ બનાવવાનો આથો તેમજ 9 ઈસમને કેફિપીણું પીધેલ જડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી