અમદાવાદમાં વસવાટ કરતી 17 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ


ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ ઝડપાયા. સોલા પોલીસની બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી.

અલગ- અલગ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી.

સમગ્ર મામલે પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી. માત્ર 5,000માં ગેરકાયદેસર ભારતમાં પ્રવેશ...

અમદાવાદમાં વસવાટ કરતી 17 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ, દેહવેપાર સાથે સંકળાયેલી હોવાની શંકા