ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ સંચાલિત શ્રી પાનાચંદ ખેમચંદ સાર્વજનિક હાઇસ્કુલ. ડેરોલ સ્ટેશન ખાતે શુક્રવારના રોજ વાર્ષિક ઇનામ વિતરણ તથા નિવૃત મદદનીશ શિક્ષક પી. ડી. બારીયા અને પી. સી. મહેતા નો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં અધ્યક્ષ તરીકે શાળાના જ તેજસ્વી તારલા એવા ડૉક્ટર પાર્થ સોની ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓએ ઇનામ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત શાળાના પ્રમુખ જિંદાસભાઈ ગાંધી , ઉપપ્રમુખ ભરતભાઈ શાહ , સહમંત્રી જયેશભાઈ શેઠ, મંડળના સદસ્યો, સંકુલના સંયોજક એ કે પટેલ, ઇન્ચાર્જ આચાર્ય એચ. કે. પંડ્યા વગેરેએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટેના આશીર્વાદ આપ્યા હતા. આમંત્રિત મહેમાનો તેમજ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. સ્વાગત ગીત, ગરબો અને લેજીમ નૃત્ય ની ઝલક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નિહાળી અને આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક વિભાગના શિક્ષિકા ડી. કે. જોશી એ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिंतूर मधील दुर्गा माता दौड
*बलासा रोड वरील दुर्गा माता दौड कार्यक्रम आनंदात साजरा*
जिंतूर
येथील बलासा रोडवर...
सिटी़ बस ला भीषण आग़
औरंगाबाद : करमाड ते सिडको सिटी बसला अचानक भीषण आग लागल्याची घटना घडली. ही घटना काल रविवारी वरुड...
कोरोना ने बढ़ाई टेंशन! पिछले 7 दिन में बढ़े 78 फीसदी मामले, बढ़ रही है मौतों की संख्या
देश में कोरोना वायरस के मामले और उससे होने वाली मौतों की संख्या लगातार तेजी से बढ़ रही है. बीते...
Loksabha Election 2024: Maharashtra में पांच सीटों के लिए मतदान पूरा | Nitin Gadkari | BJP | Nagpur
Loksabha Election 2024: Maharashtra में पांच सीटों के लिए मतदान पूरा | Nitin Gadkari | BJP | Nagpur
વલભીપુર હિત રક્ષક સમિતિના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
વલભીપુર હિત રક્ષક સમિતિના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું