બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ વખત એક કરોડ છત્રીસ લાખ થી વધુ માત્રાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો
બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ વખત એક કરોડ છત્રીસ લાખ થી વધુ માત્રાનો ફકત ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી કુલ દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ કુચાવાડા ટોલનાકા નજીકથી ઝડપી લેતી એલ.સી.બી., પાલનપુર. #illegalliquor #banaskanthapolice #dpnews #dpnewsgujarati
બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ વખત એક કરોડ છત્રીસ લાખ થી વધુ માત્રાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો