મહેસાણાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગિલોસણ ગામ નજીકથી શંકાસ્પદ ધી નો જથ્થો ઝડપાયો હતો, બાતમીના આધારે ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે અને 16812 લીટર શંકાસ્પદ ધી નો જથ્થો સિઝ કરાયો છે, ફેકટરીમાં રહેલું ધી ફૂડ વિભાગ દ્વારા પૃથક્કરણ માટે લેબમાં મોકલાયું છે, દિવાળી પહેલા આ શંકાસ્પદ ધીનો જથ્થો ઝડપાતા વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.