ભારત દેશને મળેલી આઝાદીના! ૭૫ વર્ષ પૂર્ણ થયા છે, ત્યાર કન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અમૃત મહાત્સવ અંતર્ગત તિરંગા અભિયાન યાજવામાં આવ્યું હતું, જમાં તારીખ ૧૩ થી ૧૫ મી આગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન બહાળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા સિહોર શહેરના ઉત્સવપ્રેમી નગરજનાઅ સ્વાતંત્ર્ય પર્વની ગરીમાંપૂર્ણ ઉજવણી કર્યા પછી પાતાના રહણાંક મકાન, દુકાન,આફીસ, કારખાના સહિતના સ્થળા પર ત્રિરંગા લહરાવ્યા હતા, જ ત્રિરંગા ધ્વજની ગરીમાં જળવાય તમાટ જ લોકા સ્વેચ્છાએ પોતાના રાષ્ટ્ ધ્વજને જમા કરાવવા માંગતા હાય ત માટ નગરપાલિકા દ્વારા તિરંગા ધ્વજન ફરી એકત્ર કરવા માટનું અભિયાન હાથ ધરાયું છે ફલેગ કોડ આફ ઈન્ડીયા રની જોગવાઈઓ મુજબ જયાર પણ ફરકાવલી રાષ્ટધ્વજ નુકશાન પામે કે ફાટી જાય તો તેને ફંકી ન દતા રાષ્ટઘ્વજને અપારદર્શક કવરમાં પેક કરીન ઘરમાં રાખી શકાય છ અથવા તો રણષ્ટ્ધ્વજને અપારદર્શક કવરમાં પેક કરીન માનભર અગ્નિદાહ આપી શકાય છે પરંતુ રાષ્ટ્ધ્વજન કયારય પણ ખુલ્લામાં ક પક કરીન પણ કોઈ જાહર સ્થળે નાખી શકતો નથી તમજ કાઈપણ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
શહેરજનને આપણો રાષ્ટ્રધ્વજ રસ્તા પર મળી આવે કે કોઈ જાહર સ્થળ પર નુકશાનીવાળા ક ફાટી ગયલ રાષ્ટધ્વજ ધ્યાનમાં આવ તા તેન સિહાર નગરપાલિકાની મુખ્ય કચેરી ખાત ફાયર વિભાગમાં તેન જમા કરાવી શકાશ જ ધ્યાન લવા શહરજનાન નગરપાલિકા ધ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે સ્વેચ્છિક રીતે તિરંગા જમા કરાવવા લાકોન અપીલ કરવામાં આવી છે. સિંહોર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજની ગરીમાં જાળવવા તિરંગા એકત્રિકરણ અભિંયાન હાથ ધરાયું : જાળવણી ન થઇ શકે તો કાયર વિભાગમાં જમા કરાવી આપવા અનુરોધ