ઘણી એપીએમસીઓમાં ભાજપના ચેરમેન અને કોંગ્રેસના વાઇસ ચેરમેન હોય છે, તમામ કળદાઓમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ જવાબદાર: ઈસુદાન ગઢવી આ ઉપરાંત આપ નેતા ઇસુદાને જણાવ્યું કે,ભાજપની B ટીમ અને કળદામાં ભાજપનો સાથ આપનાર કોંગ્રેસને પણ ગામમાં ઘુસવા ન દેતા. એપીએમસીઓમાં ભાજપના નેતાઓ ગોઠવાઈ ગયા અને કળદા પ્રથા શરૂ કરી હોઈ ભારતીય કળદા પાર્ટીએ ખેડૂતોનું શોષણ કર્યું: ઈસુદાન ગઢવી. ત્યારે ભાજપના 25 સાંસદો, 162 ધારાસભ્યોમાંથી કોઈએ પણ ખેડૂતોના સમર્થનમાં શા માટે એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો? આ સવાલ પણ ઈસુદાન ગઢવીએ ઉઠાવ્યો હતો. વધુ,માં જણાવ્યું હતું કે, ખેડૂતોના સમર્થનમાં કોઈ અવાજ ન ઉઠાવે, ખેડૂતો પોતાના પ્રશ્નોના ઉઠાવે, એ માટે ભાજપના નેતાઓએ ષડયંત્રપૂર્વક આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કામ કર્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लंबे-घने और काले बाल के लिए रोजाना खाएं 5 फ्रूट्स, आपकी खूबसूरती में लगेंगे चार चांद
खूबसूरत काले, लंबे, घने बाल किसे पसंद नहीं, लेकिन कई बार हमारी अनदेखी इन्हें कमजोर बना देती है।...
5 MIN LOWER ABS | LOWER ABS WORKOUT
5 MIN LOWER ABS | LOWER ABS WORKOUT
MG New Cars: एमजी इस साल लॉन्च करेगी दो नई गाड़ियां, जानें पूरी डिटेल
भारतीय बाजार में लगातार विदेशी कंपनियों की कारों और एसयूवी को पसंद किया जा रहा है। ऐसे में...
Haryana Election 2024: हरियाणा चुनाव में AAP-Congress के बीच सीट शेयरिंग का फॉर्मूला तैयार?
Haryana Election 2024: हरियाणा चुनाव में AAP-Congress के बीच सीट शेयरिंग का फॉर्मूला तैयार?
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks