સુરત ઉધના ડબલ મર્ડર કેસમાં હજુ કેટલા રહસ્ય ખુલશે?
વાત કરીએ સુરત શહેરની જેમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ, હત્યારો સંદીપ ગૌર ઝડપાયો
સુરતના ઉધના વિસ્તારમાં તાજેતરમાં બનેલા ડબલ મર્ડરના ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી સંદીપ ગૌરની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ સમગ્ર ઘટના અનૈતિક પ્રેમ સંબંધના કરુણ અંજામ આધારિત છે, જેમાં બે માસૂમ જીંદગી હોમાઈ ગઈ હતી.