હિંમતનગરના શેરડિટીંબા ગામે રવિવારે માતાજીની નવરાત્રી નિમિત્તે અસોણીયા પરિવાર દ્વારા શાળાના બાળકોને ભોજન અપાયું હતું જેમાં સમસ્ત અસોણીયા પરિવાર દ્વારા પોતાની યથાશક્તિ મુજબ ફાળો આપીને આયોજન કરાયું હતું તથા ગ્રામજનો દ્વારા પણ સહયોગ અપાયો હતો.