સિહોર નગરીમાં આજે ગુરૂવાર ધર્મરક્ષા સમિતિ આયોજિત ભવ્ય નવનાથ દર્શન માટ પગપાળા યાત્રાનું આયોજન કરાયું છે જમાં હજારો ભાવિકભક્તો ઉપસ્થિત રહે તેવા શક્યતાઓ રહેલી છે સિંહપુર નગરીની ગોદમાં આવેલા પૌરાણિક નવનાથ દર્શનનો અનેરો મહિમા છે. શ્રાવણ માસમાં નવનાથના શિવાલયોમાં અનેરો નાદ જોવા મળ છે હર હર મહાદેવના નાદ સાથે સિહોરના તમામ શિવાલયો ગુંજી ઉઠે છે. શ્રાવણ મહિનામાં ચાર સોમવાર ખાસ વિશષ મહાઆરતી અને શિવલીંગને વિશેષ શ્રગાર કરવામાં આવે છે, પૌરાણિક કાળથી આ સ્થળોનો મહિમા ભગવાન શિવ સાથે જાડાયલા છે. સિહોરમાં નવનાથ,ગૌતમેશ્વર મહાદેવ સહિતના અનેક શિવાલયો આવેલા છે.અહીં ગુજરાતભરમાંથી લોકો શિવજીના દર્શન કરવા આવ છે. ભગવાન શિવની આરાધનામાં ડૂબકી મારી ધન્યતા અનુભવી હતી. ઉપરાંત રામનાથ, જોડનાથ , ભીમનાથ, ભુતનાથ , ધારનાથ , રાજનાથ , સુખનાથ ,કામનાથ, ભાવનાથ ,ગૌતમેશ્વર મહાદેવ,પ્રગટેશ્વર મહાદેવ ,મુકતેશ્વર મહાદેવ, પંચમુખા મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ સહિતના શિવાલયો ખાતે મહાઆરતી,મહાપુજા,ભજન કીર્તન,દીપમાળા સહિતના ધામિર્ક કાર્યક્રમો યોજાતા હોઈ છે ત્યાર આવતીકાલે ગુરૂવાર સિહોર ખાતે ધર્મરક્ષા સમિતિ દ્વારા પાવનકારી પગપાળા નવનાથ દર્શનનું આયોજન કરાયું છે આવતીકાલે બપોર ૨/3૦ કલાકે સિહોરના મક્તેશ્વર મંદિર ખાતેથી યાત્રા પ્રસ્‍થાન થશે ત્યાંથી ભીમનાથ, પ્રગટેશ્વર, પંચમુખા, રાજનાથ, ફુલનાથ, રામનાથ, સુખનાથ, ભાવનાથ, કામનાથ, જોડનાથ, ગૌતમેશ્વર, કાશી વિશ્વાનાથ, ધારનાથ, ભૂતનાથ સાથે મુક્તેશ્વર ખાતે ફરી સમાપન થઈ ચાત્રા ધર્મસભામાં ફેરવારો યાત્રાના સંતો મહંતો મોટી સંખ્યામાં હાજરી આપશેસિંહોરની પાવન ધરતીમાં નવનાથ દર્શનનો અનોખો મહિમા : ધર્મરક્ષા સમિતિ દ્રારા આવતીકાલે પાવનકારી પગપાળા નવનાથ યાત્રાનું ભવ્ય આયોજન, નવનાથ પગપાળા દર્શનનો ૩ડો અવસર, બપોરના 2/30 કલાકથી યાત્રા મુક્તેશ્વર ખાતેથી પ્રસ્થાન થરો, યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે