બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ
બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ
વરસાદ શરૂ થતા અનેક નવરાત્રિના આયોજનો બગડ્યા
સતત એક કલાકથી પડી રહ્યો છે ભારે વરસાદ
ડીસા શહેરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
ભારે વરસાદના પગલે ખેલૈયાઓની નવરાત્રી બગડી