સુરેન્દ્રનગર જીલ્લાના અલગ-અલગ પોલીસ મથકોના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લા પોલીસવડા દ્વારા ખાસ સુચનાઓ આપવામાં આવી છે અને તેના ભાગરૂપે સ્પેશ્યલ ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના આધારે રતનપર માળોદ ચોકડી પાસેથી ચુડા પોલીસ મથકના લુંટ તથા અપહરણના તેમજ મારામારીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન હ્યુમન સોર્સ અને ટેકનીકલ સોર્સની મદદથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવ અંતર્ગત બાતમીના આધારે રતનપર માળોદ ચોકડી પાસેથી ચુડા પોલીસ મથકના લુંટ, અપહરણ તેમજ મારામારીના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી રવિભાઈ ભુદરભાઈ પરમાર રહે.રનપરવાળાને ઝડપી પાડી ચુડા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો આ કામગીરીમાં પીએસઆઈ જે.વાય.પઠાણ સહિત સ્ટાફના શક્તિસિંહ, ધવલભાઈ સહિતનાઓએ સફળ કામગીરી કરી હતી."
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
२३ वर्षानंतर मिळाले औरंगाबादला खैरे नंतर थेट भुमरे यांना पालकमंत्री ! सत्तारांना हिंगोली तर सावेंना जालना व बीडचे पालकमंत्री
मुख्यमंत्री एकनाथ शिंदे यांनी केली घोषणा
नवीन पालकमंत्र्यांची जिल्हानिहाय यादी जाहीर
औरंगाबाद :...
आदित्य ठाकरे पुन्हा एकदा मुख्यमंत्री शिंदेंवर भडकले... म्हणाले दसरा मेळावा आमचाच Aaditya Thackeray
आदित्य ठाकरे पुन्हा एकदा मुख्यमंत्री शिंदेंवर भडकले... म्हणाले दसरा मेळावा आमचाच Aaditya Thackeray
'थर्ड फ्रंट नहीं, अब मेन फ्रंट बनेगा', 3 दिवसीय दिल्ली दौरे के बाद बोले Nitish Kumar
'थर्ड फ्रंट नहीं, अब मेन फ्रंट बनेगा', 3 दिवसीय दिल्ली दौरे के बाद बोले Nitish Kumar
धर्मवीर २ ची तयारी सुरू, अशी होणार घोषणा | Dharmaveer | Pravin Tarde | Mangesh Desai
धर्मवीर २ ची तयारी सुरू, अशी होणार घोषणा | Dharmaveer | Pravin Tarde | Mangesh Desai
તાલુકા આરોગ્ય કચેરી ડીસા
25 એપ્રિલ એટલે ,વિશ્વ મલેરિયા દિવસ
તાલુકા આરોગ્ય કચેરી ડીસા
25 એપ્રિલ એટલે ,વિશ્વ મલેરિયા દિવસ
આજ રોજ વિશ્વ મલેરિયા દિવસ...