અમદાવાદ વડોદરા હાઇવે ઉપર ઇકો કારનું ટાયર ફાડતા અકસ્માતર લાવ્યો હતો અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત્યું હતું અકસ્માત થતા હાઇવે ચકાજામ થયો હતો પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને અન્ય વ્યક્તિઓને ઈજા થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા