nerity_b993714570ba5143385b43205acc7a3d.jpg

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક.
વિધાનસભાનું ચોમાસું સત્ર, પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ, રાજ્યમાં વરસાદની સ્થિતિ અને ખાતરની વિતરણ વ્યવસ્થા સહિતના મુદ્દે ચર્ચા