ગીર સોમનાથ : તાલાલામાં થયેલ મારામારીનો મામલો
ગીર સોમનાથ LCBને મળી મોટી સફળતાં
દેવાયત ખવડની પોલીસે ધરપકડ કરી-સૂત્ર
દેવાયતના વતન દુધઇ ગામથી પોલીસે કરી ધરપકડ
5 દિવસથી ફરાર દેવાયત ખવડની તેના જ ફાર્મહાઉસમાંથી અટકાયત
દેવાયતને ગીર સોમનાથ લાવવાના તજવીજ ચાલુ