ઠાસરા તાલુકા કાલસર.
ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના કાલસર ગામ ખાતે ડાકોર પોલીસ સ્ટાફ, સરકારી કર્મચારી દ્વારા ઓપરેશન સિંદૂર તિરંગા યાત્રા કાઢવા માં આવી.
તિરંગા યાત્રા માં ડાકોર પોલીસ સ્ટાફ, સરકારી અધિકારીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગામ ના લોકો તિરંગા ઝંડા સાથે તિરંગા યાત્રા માં જોડાય હતા.