આગામી તા.૨૬/૦૫/૨૦૨૫ ના રોજ અત્રેના જીલ્લામાં માન.પ્રધાનમંત્રી તથા અન્ય મહાનુભાવો! પધારનાર હોય જેમા વી.વી.આઈ.પી. મુમેન્ટ થનાર હોય જે દરમ્યાન દાહોદ જીલ્લાની જનતાને રોજીંદી કામગીરીમાં ટ્રાફીકની સમસ્યા ન થાય તે માટે નીચે મુજબ ડાયવર્ઝન આપવામાં આવે છે

રાજ કાપડિયા 9879106469 સમાચાર , જાહેરાત આપવા માટે સંપર્ક કરો

- ઇન્દોરથી અમદાવાદ જતા હાઇવે ઉપર સતી તીરલ હોટેલ બાંસવાડા તરફ જવાના નિર્દેશ કરતા સાઈન બોર્ડ આગળ જમણી બાજુ જતા ઝાલોદ-બાંસવાડા હાઇવેને જાહેરસભામાં ભાગ લેનાર વાહનો સીવાયના તમામ વાહનોના ઉપયોગ માટે પ્રતિબંધિત જાહેર કરેલ છે અને બાંસવાડા, ઝાલોદ તરફ જવા માટે જાહેર જનતાએ લીમખેડા થઈને લીમડી, ઝાલોદ, બાંસવાડા તરફ જવાનું રહેશે

  • દાહોદ તાલુકા ગરબાડા જેસાવાડા દેવગઢ બારીયા લીમખેડા પંચમહાલ છોટા ઉદેપુર વદોદરા ગ્રામ્ય તારફથી સતી તોરલ હોટેલ કાળી તળાઈ થઈને કાર્યક્રમ તરફ જતી બસો અને ખાનગી વાહનો માટે સતી તોરલ હોટલથી ડોકી સબ જેલ સુધીનો રસતો વન-વે જાહેર કરવામાં આવેલ છે. આ વાહન ચાલકોએ ૪૦ KM/HR ની ગતી મર્યાદામાં વાહનો ચલાવવાના રહેશે

          રાજ કાપડિયા 9879106469 સમાચાર અને           જાહેરાત આપવા માટે સંપર્ક કરો

  • ઝાલોદ લીમડી ફતેપુરા સીંગવડ તથા મહિસાગર જીલ્લા તારફથી સભા સ્થળ તરફ જતી બસો અને ખાનગી વાહનો માટે લીમડીથી ડોકી સબ જેલ સુધીનો વન-વે જાહેર કરવામાં આવેલ છે. આ વાહન ચાલકોએ ૪૦ KM/HR ની ગતી મર્યાદામાં વાહનો ચલાવવાના રહેશે

- વન ચેતના કેન્દ્રથી જીલ્લા સેવાસદન પાસેથી ઝાલોદ બાયપાસ સુધી જતા રસ્તાને આ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે

ચોસાદા ત્રણ રસ્તાથી ઉકરડી સાકરદા કાળી ગામ થઈને ડોકી ખરોડ તરફ જતા રસ્તાને આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે આ માર્ગ માટે ભાટીવાડા ખરેડી તરફ રસ્તાનો ઉપયોગ, કરવાનો રહેશે

  • એ ડીવીઝન પોલીસ સ્ટેશન દાહોદ થી કાર્યક્રમ સભા સ્થળ પર જવા વાળા વાહનો એ ગોધરા રોડ રાબડાળ સતી તોરણ હોટલ થઈને સભા સ્થળ પર જવાનુ રહેશે રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો

લીમડી લીમખેડા રોડ પર સીંગાપુર ઘાટી થી મુણદા કાળીગામ થઇને ડોકી તરફ આવતા રસ્તાનો ઉપયોગ આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે

ડોકી સબ જેલની દક્ષિણ દીશા બાજુ થઈને પટેલ ફળીયા ડોકી ગામ તરફ જતા રસ્તાને આમ જનતાના

ઉપયોગ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે

ડોકી સબજેલની સામે ટેટીયા ગામ તરફ જતા બન્ને રસ્તાને પણ વન-વે જાહેર કરી આમ જનતાના ઉપયોગ

માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે 

જીલ્લા સેવા સદનની સામે બોરવાળી તરફ જતો રસ્તો આમ જનતાના ઉપયોગ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે

ઉસરવાણ હેલીપેડથી ચોસાલા ત્રણ રસ્તા તરફ આવનારા તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ રસ્તાનો ઉપયોગ કરનાર નાઓએ ઉસરવાણ ગામથી ઉકરડી ગામ તરફથી દાહોદ શહેર તરફ જવાનું રહેશે

- ચોસાલા ત્રણ રસ્તાથી વન ચેતના તરફ આવનાર તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ રસ્તાનો ઉપયોગ કરનાર નાઓએ ગોદી રોડ તરફથી દાહોદ શહેર તરફ જવાનું રહેશે

પટેલ વિસ્તાર માટે

વન ચેતનાથી ગંદા કુવા ત્રણ રસ્તાથી પરેલ ફ્રીલેન્ડગંજ પોસ્ટ ઓફીસ સર્કલથી પરેલ મરાઠી સ્કુલથી પરેલ નવા કારખાના સુધીના રસ્તા પર તમાગ પ્રકારના વાહનોનમા પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. --

આ રસ્તાનો ઉપયોગ કરતા પટેલ વિસ્તાર તથા સાત રસ્તા તથા ગોધરા રોડ તરફ જતા વાહનોએ દાહોદ બસ સ્ટેશન થી બિરસામુડા સર્કલથી આઝાદ ચોકથી સાત રસ્તાએ થઇને જવાનુ રહેશે

ઉપરોક્ત રસ્તાથી ૩૨ કવાટર તથા ટેકરી દવાખાને જવા માટે દાહોદ બસ સ્ટેશનથી બિરસામુંડા સર્કલથી આઝાદ ચોકથી સાત રસ્તાથી ત્રણ રસ્તા રેલ્વે કોલોનીથી ડાબી બાજુ તરફ રસ્તેથી જવાનુ રહેશે