કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ આર ડી ભરવાડ સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને ખાનગી અને હ્યુમન સોર્સિસ મારફતે બાતમી મળેલ કે કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિસન ના ગુનાનો નાસ્તો ફરતો આરોપી રાજુ સોહન પૂરબિયા રે રશ્મિ રોડ, ભીમગઢ તા રશ્મી જી ચિત્તોડગઢ રાજસ્થાન હાલ કાલોલ બસ સ્ટેશન બહાર ઉભેલ છે જે આધારે પોલીસે તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો જેને પકડી પાડી કાલોલ પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Paralympics में Archer Sheetal का जलवा, दो Gold और एक Silver Medal किया अपने नाम
Paralympics में Archer Sheetal का जलवा, दो Gold और एक Silver Medal किया अपने नाम
মাজুলী ফুলনিত নেপালী সম্প্ৰদায়ৰ নৃত্য কৰ্মশালৰ সামৰণি পৰে।
মাজুলী ফুলনিত নেপালী সম্প্ৰদায়ৰ নৃত্য কৰ্মশালৰ সামৰণি পৰে।
ભારતમાં ડુંગળીના પાકનું ઉત્પાદન - ડુંગળીની ખેતીની તકનીકો અને
ટિપ્સ
ભારતમાં સૌથી વધુ નફાકારક ખેતી વ્યવસાય કયો છે? ડુંગળી એ ભારતમાં બીજા નંબરનો સૌથી મહત્વનો વ્યાપારી...
Gujarat BJP Election Campaign : આજથી ભાજપ શરૂ કરશે નવું અભિયાન | મતદારોને જોડવા ભાજપ સક્રિય
Gujarat BJP Election Campaign : આજથી ભાજપ શરૂ કરશે નવું અભિયાન | મતદારોને જોડવા ભાજપ સક્રિય