ઠાસરા.
ખેડા.
ઠાસરા તાલુકામાં વહેલી સવારથી ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે તાલુકા ના ખેડૂતો ચિંતાતુર.
ઉનાળામાં માવઠા ની અસર થી ઠાસરા પંથકના ખેડૂતો ના ઊભા પાક ને નુકસાન.
રિપોર્ટર. સૈયદ અનવર ઠાસરા ખેડા જિલ્લા.