ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલ “ગાવ ચલો અભિયાન” અંતર્ગત આજરોજ ફતેપુરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા સાહેબએ ફતેપુરા તાલુકાનાં હિંગલા ગામે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી સરકારશ્રીની દરેક યોજનાઓ વિષે માહિતગાર કર્યા તેમજ હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી સાધુ સંતો સાથે મુલાકાત કરી, રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો  તેમજ ધારાસભ્ય સાહેબ દ્વારા બૂથ સમિતિના સભ્યો સાથે અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી વિવિધ વિષયો ઉપર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું...