ઠાસરા તાલુકા 

વિસનગર ગામ ખાતે સેફીલ ખાન મોહસીન ખાન પઠાણે રમજાન માસના પૂરેપૂરા રોજા રાખી અલ્લાની ઈબાદત કરી હતી. મોસીન ખાન પઠાણ ના દીકરાએ રમજાન માસના પુરા મહિના ના રોજા રાખી અને અલ્લાહની ઇબાદત કરી અને કોમ અને સમાજ માટે દુઆઓ બાકી આ જોઈ સમગ્ર પરિવાર ખુશ ખુશાલ થઈ ગયા હતા.

ગામ વીસનગર તાલુકા.ઠાસરા જી.ખેડા.

રિપોર્ટર સૈયદ અનવર સૈયદ ઠાસરા